jitubhai-ni-kalam-thi જીવનનો સૌથી મોટો ગુરુ અનુભવ હોય છે. જીતુભાઈ ના બહોળા અનુભવ સાગરમાંથી કેટલાક અણમોલ રત્નોનો ખજાનો “પ્રેરણા” અહી પ્રસ્તુત છે પ્રેરણા-પ્રકૃતિ-૧જીતુભાઈના અનુભવોમાંથી વીણી-વીણી ને તૈયાર કરાયેલ સૌના માટે પ્રેરણાદાયી વાતોનો સંગ્રહ પ્રેરણાસાર-૧સુવાક્યો હમેશા સમાજના ઘડતર માટે ઉપયોગી હોય છે. અહીં પ્રસ્તુત છે ૨૦ વર્ષોના જાત-અનુભવથી લખેલા ૯૧૮ સુવિચારો જે જીવન જીવવામાં ચોક્કસ મદદરૂપ થશે. પ્રેરણા જાતઅનુભવો, સંઘર્ષમય પ્રેરક પ્રસંગો તથા પર્યાવરણ ક્ષેત્રના પ્રયોગોનું સંકલન એટલે “પ્રેરણા” શ્રેણી પ્રેરણા-2જાતઅનુભવો, સંઘર્ષમય પ્રેરક પ્રસંગો તથા પર્યાવરણ ક્ષેત્રના પ્રયોગોનું સંકલન એટલે “પ્રેરણા” શ્રેણી-2 પ્રેરણા-3જાતઅનુભવો, સંઘર્ષમય પ્રેરક પ્રસંગો તથા પર્યાવરણ ક્ષેત્રના પ્રયોગોનું સંકલન એટલે “પ્રેરણા” શ્રેણી પ્રેરણા : 4સત્યના પ્રયોગોરૂપી જીવનયાત્રા દરમિયાન કરેલા કેટલાક સેવાકીય કાર્યો, વ્યાવસાયિક ઘટનાઓને આવરી લેતી પુસ્તિકા… પ્રેરણા : 5સત્યના પ્રયોગોરૂપી જીવનયાત્રા દરમિયાન કરેલા કેટલાક સેવાકીય કાર્યો, વ્યાવસાયિક ઘટનાઓને આવરી લેતી પુસ્તિકા…